લીલાવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલાવતી

સ્ત્રીલિંગ

  • 1

    એક છંદ.

  • 2

    એક રાગિણી.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પ્રસિદ્ધ ગણિતી ભાસ્કરાચાર્યની પુત્રી કે તેનું ગણિત.