લીલાવિગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલાવિગ્રહ

પુંલિંગ

  • 1

    લીલાથી ભક્તોની ઇચ્છા પૂરી કરવા ધરેલો દેહ (જેમ કે, શ્રીકૃષ્ણ).