લીલીપોપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલીપોપો

પુંલિંગ

  • 1

    બીજાની નાસીપાસથી ખુશ થઈ અંગૂઠો ઊંચો કરી તેને ચીડવવું તે.