લીલીસૂકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલીસૂકી

સ્ત્રીલિંગ

  • 1

    સુખ અને દુઃખ; ચડતીપડતી.

મૂળ

લીલું +સૂકું