લીલી ચા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલી ચા

સ્ત્રીલિંગ

  • 1

    એક ઘાસ કે તેને ઉકાળીને ચા પેઠે પિવાતું પેય.

મૂળ

લીલું+ચા