લીલી લેખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલી લેખણ

  • 1

    તાજું લખાણ.

  • 2

    તાજો કારભાર.

  • 3

    ધમધોકાર ચાલતો વેપારધંધો.