લીલો દુકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલો દુકાળ

  • 1

    અતિવૃષ્ટિને લીધે પડેલો દુકાળ.

  • 2

    કશી વાતની ખોટ ન હોવા છતાં ઘટતું ખર્ચ ન કરાવું.