લીલું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલું કરવું

  • 1

    ફાયદો કરવો; સંપત્તિ મેળવવી.

  • 2

    સૂકાનું લીલું-તાજું કે ભર્યુંભાદર્યું કરવું; સુધારીને સારું કરવું.