લીલ પરણવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલ પરણવી

  • 1

    પત્ની ગુજરી ગયે વરસ દહાડો ન થયો હોય ત્યાર પહેલાં બીજી પત્ની કરવી.