લીલ પરણાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલ પરણાવવી

  • 1

    વરસ પૂરું થતાં પહેલાં મરનારનું છેલ્લું માસિક શ્રાદ્ધ કરવું.

  • 2

    અગિયારમાને દિવસે વાછરડો ને વાછરડી પરણાવવાં.