લીસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીસું

વિશેષણ

  • 1

    ખરબચડું નહિ તેવું; સુંવાળું.

  • 2

    સરકણું.

  • 3

    લાસરિયું.

મૂળ

दे. लिसथ=પાતળું-નાનું કરેલું; સર૰ म. लिसा; oळ