લૉકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉકર

નપુંસક લિંગ

  • 1

    તાળાવાળું ખાનું, પેટી કે કબાટ.

  • 2

    શાળા-કૉલેજ કે જાહેર જગ્યામાં તાળું મારીને પોતાની વસ્તુઓ રાખવાનું કબાટનું ખાનું.

  • 3

    સેઇફ ડિપૉઝિટ વૉલ્ટમાંનું તાળાવાળું ખાનું.

મૂળ

इं.