લૉગ-બુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉગ-બુક

સ્ત્રીલિંગ

  • 1

    કાર્યનોંધપોથી.

  • 2

    મોટરવાહનની કિલોમિટરની નોંધણીની વિગત બતાવનારું પત્રક.

મૂળ

इं.