લૉજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉજ

પુંલિંગ

  • 1

    વીશી; રહેવા ખાવાની સવડ આપતું સ્થાન.

સ્ત્રીલિંગ

  • 1

    વીશી; રહેવા ખાવાની સવડ આપતું સ્થાન.

મૂળ

इं.