લૉજિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉજિક

નપુંસક લિંગ

  • 1

    તર્ક.

  • 2

    તર્કશાસ્ત્ર; પ્રમાણશાસ્ત્ર.

મૂળ

इं.