લૉટરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉટરી

સ્ત્રીલિંગ

  • 1

    ટિકિટો વેચી ખરીદનારાઓમાંથી જેને નસીબે આવે તેને ઇનામો આપવાની શરતે કરાતી એક પ્રકારની દ્યૂત-વ્યવસ્થા.

  • 2

    લાક્ષણિક નસીબનો ખેલ (લૉટરી લાગવી).

મૂળ

इं.