લૉન-ટૅનિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉન-ટૅનિસ

નપુંસક લિંગ

  • 1

    ટૅનિસ; ઘાસ કે કોટ પર નેટની બે બાજુ સામસામે ઊભા રહીને બે કે ચાર ખેલાડીઓ દ્વારા રેકેટ અને દડા વડે રમાતી એક રમત.

મૂળ

इं.