લૉર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉર્ડ

પુંલિંગ

  • 1

    (અમીર ઉમરાવનો) એક (અંગ્રેજ) ઇલકાબ કે તે ધરાવનાર.

  • 2

    ઈશ્વર.

મૂળ

इं.