લૉલીપૉપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૉલીપૉપ

સ્ત્રીલિંગ

  • 1

    સળીના છેડે લગાડેલો પીપરમિન્ટ કે ચૉકલેટનો ગોળો.

  • 2

    લાક્ષણિક લાલચ.

મૂળ

इं.