લોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોક

પુંલિંગ

 • 1

  જનતા; જનસમૂહ.

 • 2

  વર્ગ; જાતિ.

 • 3

  કર્મફળ ભોગવવાનાં માનેલાં જુદાં જુદાં સ્થાન કે જગત (ઉદા૰ પૃથ્વીલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક).

 • 4

  લાક્ષણિક સામાન્ય કે પારકું-લોકાઈને પાત્ર માણસ.

મૂળ

सं.