લોકનાટ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકનાટ્ય

નપુંસક લિંગ

  • 1

    ભવાઈ જેવું લોકોમાં ભજવાતું નાટ્યસ્વરૂપ (સા.).