લોકમાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકમાતા

સ્ત્રીલિંગ

  • 1

    સમગ્ર જન-સમુદાયને પોષનારી લક્ષ્મી.

  • 2

    નદી.