લોકમાન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકમાન્ય

વિશેષણ

  • 1

    લોકોમાં માન પામેલું; લોકોએ સ્વીકારેલું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    તિલક મહારાજ.