લોકલબોર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકલબોર્ડ

નપુંસક લિંગ

  • 1

    જિલ્લા કે તાલુકામાં જ્યાં સુધરાઈ નથી હોતી ત્યાંની (સ્થાનિક સ્વરાજ્યની) એક સંસ્થા.