લોકવિગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકવિગ્રહ

પુંલિંગ

  • 1

    લોકોમાં-તેના વર્ગો કે વર્ણોમાં ચાલતો આંતર વિગ્રહ (લોક સંગ્રહથી ઊલટું).