લોકવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    લોકાશ્રિત પરંપરાઓ, રૂઢિઓ, કથાઓ, કાવ્યો આદિનો અભ્યાસ; 'ફોક-લોર'.