લોકૈષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકૈષણા

સ્ત્રીલિંગ

  • 1

    લોકોમાં પ્રતિષ્ઠા કે યશની કામના.

  • 2

    સ્વર્ગ વગેરે લોકના સુખની કામના.

મૂળ

सं.