લોકાલોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકાલોક

વિશેષણ

  • 1

    સામાન્ય લોક જેવું; ખાસ સંબંધ વગરનું.

મૂળ

'લોક' ઉપરથી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પુરાણ-પ્રસિદ્ધ પર્વત.

  • 2

    આ કે તે લોક; સર્વ લોક.