લોખંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોખંડી

વિશેષણ

  • 1

    લોખંડનું બનાવેલું.

  • 2

    લોખંડ જેવું-ઘણું મજબૂત કે કઠણ.

  • 3

    લાક્ષણિક દૃઢનિશ્ચયી, અણનમ.