ગુજરાતી માં લોચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોચ1લોચ2

લોચ1

નપુંસક લિંગ

જૈન
  • 1

    જૈન
    માથાના વાળ પોતાને હાથે ટૂંપી નાખવા તે.

મૂળ

सं. लुंच्

ગુજરાતી માં લોચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોચ1લોચ2

લોચ2

પુંલિંગ

  • 1

    આંસુ.

મૂળ

सं.