લોચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોચક

નપુંસક લિંગ

  • 1

    લોચો; ગોળો; પિંડ.

  • 2

    સુતારનું એક ઓજાર.

  • 3

    કાજળ.

  • 4

    સાપની કાંચળી.

મૂળ

सं.