લોચવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોચવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લોચામાં પડવું; ગૂંચવાવું; સંડોવાવું.

મૂળ

'લોચો' ઉપરથી