લોચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોચાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  એકસરખું નહીં રહેતાં એક બાજુ તરફ એકઠું થઈ જવું.

 • 2

  લોચવાવું; ગૂંચવાવું.

 • 3

  ગભરાવું.

 • 4

  (આંખનું) ભારે થવું.

 • 5

  'લોચવું'નું ભાવે.

મૂળ

'લોચો' ઉપરથી