લોચા વાળવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોચા વાળવા

  • 1

    બરાબર ન બોલવું; બોલતાં ગૂંચવાવું કે અચકાવું.

  • 2

    ખરું કારણ ન બતાવતાં બીજાં ઓઠાં ધરવાં.