લોચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોચો

પુંલિંગ

 • 1

  લોંદો; લચકો.

 • 2

  ડૂચો; ડબૂચો.

 • 3

  લાક્ષણિક ગરબડ; ગોટાળો.

 • 4

  વાંધો; તકરાર.

મૂળ

सं. लोचक