ગુજરાતી માં લોચોપોચોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોચોપોચો1લોચોપોચો2

લોચોપોચો1

  • 1

    લોંદો; લચકો.

  • 2

    ડૂચો; ડબૂચો.

ગુજરાતી માં લોચોપોચોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોચોપોચો1લોચોપોચો2

લોચોપોચો2

પુંલિંગ

  • 1

    લોચો; લચકો; પિંડો.