લોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટ

પુંલિંગ

  • 1

    બારીક ભૂકો; આટો.

મૂળ

दे. रोट्ट

લોટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટું

નપુંસક લિંગ

  • 1

    નાનો માટીનો ઘડો; માટીનું લોટા જેવું વાસણ.

  • 2

    લાક્ષણિક માથું.