ગુજરાતી માં લોટણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોટણ1લોટણ2

લોટણ1

નપુંસક લિંગ

 • 1

  લોટવું; આળોટવું તે.

 • 2

  એક જાતનું કબૂતર.

ગુજરાતી માં લોટણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લોટણ1લોટણ2

લોટણ2

વિશેષણ

 • 1

  જમીન પર લોટતું; નીચે રહેતું (જેમ કે કેળ, પપૈયાનું ફળઝાડ).

 • 2

  લોટતી-ગુલાંટ ખાતી (પતંગ).

મૂળ

'લોટવું' પરથી