લોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લેટવું; આળોટવું.

  • 2

    સૂવું.

  • 3

    ગબડવું; ગુલાંટ ખાવી.

મૂળ

प्रा. लोट्ट ( सं. लुठ्)