લોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટિયું

વિશેષણ

  • 1

    લોટાના તળિયા જેવું; બોડુંરૉડું.

  • 2

    લોટવાળું કે લોટનું.

મૂળ

જુઓ લોટું

લોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટિયું

નપુંસક લિંગ

  • 1

    ['લોટ' ઉપરથી] ઘંટીમાંથી લોટ વાળવાનું લૂગડું.