લોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટો

પુંલિંગ

  • 1

    ધાતુનું એક પાત્ર-કળશિયો.

  • 2

    લાક્ષણિક દસ્ત.