લોટ ઊડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટ ઊડવો

  • 1

    સડી જવું; ખવાઈ જવું.

  • 2

    ભિખારી થઈ જવું.