ગુજરાતી

માં લોંઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: લોંઠ1લોંઠું2

લોંઠ1

વિશેષણ

 • 1

  ખંધું; શઠ.

 • 2

  ગાંઠે નહિ તેવું; તોફાની.

મૂળ

प्रा. लुंठग; सं. लुंठक

ગુજરાતી

માં લોંઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: લોંઠ1લોંઠું2

લોંઠું2

વિશેષણ

 • 1

  પૈસાદાર; માતબર.

 • 2

  લાંઠ.

નપુંસક લિંગ

સુરતી
 • 1

  સુરતી છોકરું.