લોંઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોંઠિયું

વિશેષણ

  • 1

    લાંઠિયું; લોંઠ; ખંધું; શઠ.

  • 2

    ગાંઠે નહિ તેવું; તોફાની.