લોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોડ

પુંલિંગ

  • 1

    વજન; ભાર.

  • 2

    વીજળીનું દબાણ.

મૂળ

इं.