ગુજરાતી

માં લોઢની 2 મુખ્ય વ્યાખ્યા છે: લોઢ1લોઢું2

લોઢ1

પુંલિંગ

 • 1

  પાણીનું લાટ જેવું મોજું; પૂરનો ઘોડો.

 • 2

  હિંડોળો.

 • 3

  તાપથી ઓગળીને બાઝેલો માટીનો ગઠ્ઠો; લોઢાનો લઠ્ઠો.

 • 4

  લાક્ષણિક વાંધો; તકરાર.

ગુજરાતી

માં લોઢની 2 મુખ્ય વ્યાખ્યા છે: લોઢ1લોઢું2

લોઢું2

નપુંસક લિંગ

 • 1

  એક ધાતુ; લોખંડ.

મૂળ

सं. लोह ઉપર થી