લોથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોથ

સ્ત્રીલિંગ

 • 1

  લાશ; મડદું.

 • 2

  લાક્ષણિક ઉપાધિ; પીડા.

વિશેષણ

 • 1

  તદ્દન થાકી ગયેલું.

 • 2

  મૂર્ખ; ઠોઠ.

 • 3

  નરસું; નકામું.