લોથારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોથારવું

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મારવું; ધોકાવવું.

મૂળ

सं. लुथ् =મારવું