લોથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોથિયું

વિશેષણ

  • 1

    માલ વગરનું; નકામું.

  • 2

    (લૉ) ન૰ કૂતરાનું બચકું (લોથિયું લેવું).

લોથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોથિયું

નપુંસક લિંગ

  • 1

    બચકું ભરવું તે; વડચકું.