લોધ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોધ્ર

પુંલિંગ

 • 1

  લોધ ઝાડ.

મૂળ

सं.

લોધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોધર

પુંલિંગ

 • 1

  બાટ; પુષ્કળ તેલ નાંખીને બાફેલો લોટ.

 • 2

  એક જાતનું ઝાડ.

લોધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોધર

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું ઝાડ.

મૂળ

सं. लोघ्र